-
યોહાન ૧૮:૨૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૫ હવે, સિમોન પીતર ત્યાં ઊભો ઊભો તાપતો હતો. પછી, તેઓએ તેને કહ્યું: “તું પણ તેના શિષ્યોમાંનો એક છે ને?” પીતરે નકાર કર્યો અને કહ્યું: “ના, હું એ નથી.”
-