-
યોહાન ૨૦:૧૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૯ હવે, અઠવાડિયાના પહેલા દિવસની સાંજ ઢળી ચૂકી હતી. યહુદીઓની બીકને લીધે, શિષ્યો બારણાં બંધ કરીને ઘરમાં ભેગા થયા હતા. ઈસુ ત્યાં આવ્યા અને તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું: “તમને શાંતિ થાઓ.”
-