-
યોહાન ૨૦:૨૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૫ એટલે, બીજા શિષ્યો તેને કહેવા લાગ્યા: “અમે પ્રભુને જોયા છે!” પણ, તેણે તેઓને કહ્યું: “જ્યાં સુધી હું તેમના હાથમાં ખીલાના નિશાન ન જોઉં અને એમાં મારી આંગળી ન નાખું અને તેમના પડખામાં મારો હાથ ન નાખું, ત્યાં સુધી હું ભરોસો કરવાનો જ નથી.”
-