-
યોહાન ૨૦:૩૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૧ પરંતુ, જે લખવામાં આવ્યું એ એટલા માટે લખાયું, જેથી તમે શ્રદ્ધા મૂકો કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, તે ઈશ્વરના દીકરા છે; અને આમ શ્રદ્ધા મૂકવાથી તેમના નામ દ્વારા તમને જીવન મળે.
-