-
પ્રેરિતોનાં કાર્યો ૧:૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩ ઈસુએ મરણ સહન કર્યા પછી, પ્રેરિતોને ઘણા પુરાવા આપીને બતાવી આપ્યું કે પોતે જીવે છે. તે તેઓને ૪૦ દિવસ સુધી દેખાતા રહ્યા અને ઈશ્વરના રાજ્ય વિશે વાતો કરતા રહ્યા.
-