-
પ્રેરિતોનાં કાર્યો ૧:૧૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૩ યરૂશાલેમ પહોંચ્યા પછી, તેઓ જ્યાં રોકાતા હતા ત્યાં ઉપરના ઓરડામાં ગયા. પીતરની સાથે સાથે યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, ઉત્સાહી કહેવાતો સિમોન અને યાકૂબનો દીકરો યહુદા હતા.
-
-
પ્રેરિતોનાં કાર્યોયહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ
-
-
ચાકીબુરજ,
૧૨/૧/૧૯૯૦, પાન ૨૪
-