પ્રેરિતોનાં કાર્યો ૨:૨૬ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૬ આ કારણે મારું દિલ આનંદથી ભરપૂર થયું અને મારી જીભ ઘણી ખુશીથી બોલી ઊઠી. અને હું* આશામાં રહીશ;