પ્રેરિતોનાં કાર્યો ૩:૧૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૧ એ માણસે પીતર અને યોહાનનો હજુ હાથ પકડ્યો હતો, એવામાં સુલેમાનની પરસાળ* કહેવાતી જગ્યાએ નવાઈ પામેલા બધા લોકો તેઓ પાસે દોડી આવ્યા. પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૩:૧૧ ચાકીબુરજ,૧૨/૧/૧૯૯૦, પાન ૨૪
૧૧ એ માણસે પીતર અને યોહાનનો હજુ હાથ પકડ્યો હતો, એવામાં સુલેમાનની પરસાળ* કહેવાતી જગ્યાએ નવાઈ પામેલા બધા લોકો તેઓ પાસે દોડી આવ્યા.