-
પ્રેરિતોનાં કાર્યો ૫:૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨ પરંતુ, તેણે છૂપી રીતે અમુક રકમ પોતાની પાસે રાખી અને તેની પત્ની આ વાત જાણતી હતી. અનાન્યાએ બાકીની રકમ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકી.
-