પ્રેરિતોનાં કાર્યો ૬:૯ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૯ પરંતુ, આઝાદ ગુલામોના સભાસ્થાન કહેવાતા જૂથના* અમુક માણસો, કુરેની અને એલેકઝાંડ્રિયાના અમુક માણસો, તેમજ કિલીકિયા અને આસિયાના અમુક માણસો આવીને સ્તેફન સાથે દલીલ કરવા લાગ્યા. પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૬:૯ ચાકીબુરજ,૧/૧/૧૯૯૧, પાન ૧૧
૯ પરંતુ, આઝાદ ગુલામોના સભાસ્થાન કહેવાતા જૂથના* અમુક માણસો, કુરેની અને એલેકઝાંડ્રિયાના અમુક માણસો, તેમજ કિલીકિયા અને આસિયાના અમુક માણસો આવીને સ્તેફન સાથે દલીલ કરવા લાગ્યા.