પ્રેરિતોનાં કાર્યો ૭:૧૦ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૦ ઈશ્વરે બધી મુશ્કેલીઓમાંથી તેમને છોડાવ્યા અને તે ઇજિપ્તના રાજા ફારૂનની* નજરમાં કૃપા પામે અને બુદ્ધિશાળી સાબિત થાય, એવું થવા દીધું. ફારૂને તેમને ઇજિપ્ત અને પોતાના આખા ઘર ઉપર અધિકારી નીમ્યા. પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૭:૧૦ સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૧
૧૦ ઈશ્વરે બધી મુશ્કેલીઓમાંથી તેમને છોડાવ્યા અને તે ઇજિપ્તના રાજા ફારૂનની* નજરમાં કૃપા પામે અને બુદ્ધિશાળી સાબિત થાય, એવું થવા દીધું. ફારૂને તેમને ઇજિપ્ત અને પોતાના આખા ઘર ઉપર અધિકારી નીમ્યા.