-
પ્રેરિતોનાં કાર્યો ૮:૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩ એ સમયે શાઊલ મંડળ પર ભારે જુલમ ગુજારવા લાગ્યો. તે એક પછી બીજા ઘર પર હુમલો કરતો અને પુરુષો તથા સ્ત્રીઓને બહાર ઘસડી લાવતો અને કેદખાનામાં સોંપી દેતો.
-