-
પ્રેરિતોનાં કાર્યો ૯:૩૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૪ પીતરે તેને કહ્યું: “એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊભો થા અને તારી પથારી સરખી કર.” અને તે તરત ઊભો થયો.
-