-
પ્રેરિતોનાં કાર્યો ૧૧:૨૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૩ તેણે ત્યાં જઈને ઈશ્વરની અપાર કૃપા નજરે જોઈ ત્યારે, તે ઘણો ખુશ થયો; અને તેઓ બધાને દૃઢ હૃદયથી પ્રભુમાં ચાલતા રહેવા તેણે ઉત્તેજન આપ્યું.
-