-
પ્રેરિતોનાં કાર્યો ૧૨:૧૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૪ પીતરનો અવાજ ઓળખીને તે એટલી બધી ખુશ થઈ ગઈ કે દરવાજો ખોલ્યા વગર પાછી અંદર દોડી ગઈ. તેણે જણાવ્યું કે પીતર બહારના દરવાજે ઊભો છે.
-