-
પ્રેરિતોનાં કાર્યો ૧૨:૨૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૫ યરૂશાલેમમાં રાહત કામ પૂરું થયા પછી બાર્નાબાસ અને શાઊલ પાછા આવ્યા. તેઓ યોહાનને પોતાની સાથે લેતા આવ્યા, જેનું બીજું નામ માર્ક હતું.
-