પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૩ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૩ વધુમાં, તેઓએ શિષ્યો માટે દરેક મંડળમાં વડીલો નીમ્યા અને પ્રાર્થના તથા ઉપવાસ કરીને યહોવાને* સોંપ્યા, જેમનામાં એ વડીલોએ શ્રદ્ધા મૂકી હતી.
૨૩ વધુમાં, તેઓએ શિષ્યો માટે દરેક મંડળમાં વડીલો નીમ્યા અને પ્રાર્થના તથા ઉપવાસ કરીને યહોવાને* સોંપ્યા, જેમનામાં એ વડીલોએ શ્રદ્ધા મૂકી હતી.