પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨૫ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૫ આ માણસને યહોવાના* માર્ગનું શિક્ષણ આપવામાં આવ્યું હતું* અને તે પવિત્ર શક્તિને લીધે ઘણો જોશીલો હતો. એટલે, તે ઈસુ વિશેની વાતો ચોકસાઈથી કહેતો અને શીખવતો હતો, પણ તે ફક્ત યોહાને પ્રચાર કરેલા બાપ્તિસ્મા વિશે જાણતો હતો. પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૮:૨૫ ચોકીબુરજ,૬/૧/૨૦૧૦, પાન ૧૪-૧૫૧૦/૧/૧૯૯૬, પાન ૨૦
૨૫ આ માણસને યહોવાના* માર્ગનું શિક્ષણ આપવામાં આવ્યું હતું* અને તે પવિત્ર શક્તિને લીધે ઘણો જોશીલો હતો. એટલે, તે ઈસુ વિશેની વાતો ચોકસાઈથી કહેતો અને શીખવતો હતો, પણ તે ફક્ત યોહાને પ્રચાર કરેલા બાપ્તિસ્મા વિશે જાણતો હતો.