-
પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૬ તે સભાસ્થાનમાં હિંમતથી બોલવા લાગ્યો. પ્રિસ્કિલા તથા આકુલાએ તેને સાંભળ્યો ત્યારે, તેઓ તેને પોતાની સાથે લઈ ગયા અને ઈશ્વરના માર્ગ વિશે વધારે ચોકસાઈથી સમજાવ્યું.
-