પ્રેરિતોનાં કાર્યો ૨૧:૧૩ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૩ ત્યારે પાઊલે કહ્યું: “આ શું કરો છો? તમે રડીને મારો નિર્ણય કેમ ડગમગાવો છો?* હું તો ફક્ત બંધાવા જ નહિ, પણ પ્રભુ ઈસુના નામને લીધે યરૂશાલેમમાં મરવા પણ તૈયાર છું.” પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૧:૧૩ સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૧૯, પાન ૧ ચોકીબુરજ,૫/૧/૨૦૦૮, પાન ૩૨
૧૩ ત્યારે પાઊલે કહ્યું: “આ શું કરો છો? તમે રડીને મારો નિર્ણય કેમ ડગમગાવો છો?* હું તો ફક્ત બંધાવા જ નહિ, પણ પ્રભુ ઈસુના નામને લીધે યરૂશાલેમમાં મરવા પણ તૈયાર છું.”