પ્રેરિતોનાં કાર્યો ૨૧:૨૫ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૫ બીજી પ્રજાઓમાંથી આવેલા શ્રદ્ધા મૂકનારાઓને તો અમે લખીને અમારો આ નિર્ણય જણાવ્યો છે: મૂર્તિઓને ચઢાવેલા અર્પણથી, લોહીથી, ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી* અને વ્યભિચારથી* દૂર રહો.”
૨૫ બીજી પ્રજાઓમાંથી આવેલા શ્રદ્ધા મૂકનારાઓને તો અમે લખીને અમારો આ નિર્ણય જણાવ્યો છે: મૂર્તિઓને ચઢાવેલા અર્પણથી, લોહીથી, ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી* અને વ્યભિચારથી* દૂર રહો.”