-
પ્રેરિતોનાં કાર્યો ૨૧:૩૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૯ પછી, પાઊલે કહ્યું: “હકીકતમાં તો હું કિલીકિયાના તાર્સસનો એક યહુદી છું. જાણીતા શહેરનો નાગરિક છું. હું તમને અરજ કરું છું કે મને લોકો આગળ બોલવા દો.”
-