રોમનો ૧:૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧ ખ્રિસ્ત* ઈસુનો દાસ, પ્રેરિત* તરીકે પસંદ થયેલો અને ઈશ્વરની ખુશખબર જણાવવા માટે અલગ કરાયેલો, હું પાઊલ તમને લખું છું.
૧ ખ્રિસ્ત* ઈસુનો દાસ, પ્રેરિત* તરીકે પસંદ થયેલો અને ઈશ્વરની ખુશખબર જણાવવા માટે અલગ કરાયેલો, હું પાઊલ તમને લખું છું.