રોમનો ૧:૩ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૩ આ ખુશખબર તેમના દીકરા વિશે છે, જેમણે મનુષ્ય તરીકે દાઊદના વંશમાં* જન્મ લીધો;