રોમનો ૧:૨૭ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૭ એ જ રીતે, સ્ત્રીઓ સાથેનો કુદરતી શરીર-સંબંધ છોડીને પુરુષો પણ એકબીજા સાથે બેફામ કામવાસનાની આગમાં બળવા લાગ્યા; પુરુષ-પુરુષ સાથે અશ્લીલ કામોમાં ડૂબી ગયા અને તેઓ પોતાનાં ખોટાં કામોને લાયક પૂરેપૂરી સજા* ભોગવવા લાગ્યા. રોમનો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧:૨૭ સજાગ બનો!,૪/૨૦૧૨, પાન ૨૮૩/૮/૧૯૯૫, પાન ૨૦ ચોકીબુરજ,૭/૧૫/૧૯૯૭, પાન ૯-૧૦
૨૭ એ જ રીતે, સ્ત્રીઓ સાથેનો કુદરતી શરીર-સંબંધ છોડીને પુરુષો પણ એકબીજા સાથે બેફામ કામવાસનાની આગમાં બળવા લાગ્યા; પુરુષ-પુરુષ સાથે અશ્લીલ કામોમાં ડૂબી ગયા અને તેઓ પોતાનાં ખોટાં કામોને લાયક પૂરેપૂરી સજા* ભોગવવા લાગ્યા.