-
રોમનો ૩:૨૭નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૭ તો પછી, બડાઈ કરવાનું ક્યાં રહ્યું? એનું તો કોઈ સ્થાન જ નથી. કયો નિયમ બડાઈ કરતા રોકે છે? શું કાર્યોનો? ના, પણ શ્રદ્ધાનો નિયમ રોકે છે.
-