રોમનો ૪:૪ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૪ હવે, કામ કરનાર માણસને જે મજૂરી આપવામાં આવે છે, એ અપાર કૃપા નથી ગણાતી પણ એ તો તેનો હક છે.*