૩ મનુષ્યની અપૂર્ણતાને લીધે, નિયમશાસ્ત્રને પૂરેપૂરી રીતે પાળી શકાતું ન હતું અને એ પૂરી રીતે બચાવી શકતું ન હતું; એટલે, નિયમશાસ્ત્ર જે ન કરી શક્યું એ ઈશ્વરે કર્યું. તેમણે પાપ દૂર કરવા પોતાના દીકરાને મનુષ્ય તરીકે મોકલ્યા; આમ, તે શરીરમાં રહેલા પાપને દોષિત ઠરાવે છે,