-
રોમનો ૧૦:૧૦નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૦ કારણ કે હૃદયમાં શ્રદ્ધા હોવાથી વ્યક્તિ ઈશ્વર સામે નેક ગણાય છે, પણ મોંથી જાહેરમાં પ્રગટ કરવાથી વ્યક્તિ ઉદ્ધાર પામે છે.
-