રોમનો ૧૨:૮ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૮ અથવા જે ઉત્તેજન* આપતો હોય, તે ઉત્તેજન આપતો રહે; જે વહેંચી આપતો* હોય, તે ઉદારતાથી વહેંચી આપે; જે આગેવાની લેતો હોય, તે પૂરી ધગશથી* એ કરે; જે દયા બતાવતો હોય, તે રાજીખુશીથી એમ કરે. રોમનો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૨:૮ ચોકીબુરજ (અભ્યાસ અંક),૮/૨૦૨૦, પાન ૨૪-૨૫
૮ અથવા જે ઉત્તેજન* આપતો હોય, તે ઉત્તેજન આપતો રહે; જે વહેંચી આપતો* હોય, તે ઉદારતાથી વહેંચી આપે; જે આગેવાની લેતો હોય, તે પૂરી ધગશથી* એ કરે; જે દયા બતાવતો હોય, તે રાજીખુશીથી એમ કરે.