રોમનો ૧૬:૧૮ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૮ કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તના નહિ પણ પોતાની ઇચ્છાના* ગુલામ છે; અને તેઓ પોતાની મીઠી મીઠી વાતોથી અને ખુશામતથી ભોળા માણસોના હૃદયોને ભમાવે છે.
૧૮ કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તના નહિ પણ પોતાની ઇચ્છાના* ગુલામ છે; અને તેઓ પોતાની મીઠી મીઠી વાતોથી અને ખુશામતથી ભોળા માણસોના હૃદયોને ભમાવે છે.