૧ કોરીંથીઓ ૫:૧૦ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૦ એનો મતલબ એ નથી કે આ દુનિયાના વ્યભિચારી* કે લોભી કે જોરજુલમથી પૈસા પડાવનાર કે મૂર્તિપૂજક સાથે જરાય હળો-મળો નહિ; નહિતર, તમારે દુનિયા છોડી દેવી પડે.
૧૦ એનો મતલબ એ નથી કે આ દુનિયાના વ્યભિચારી* કે લોભી કે જોરજુલમથી પૈસા પડાવનાર કે મૂર્તિપૂજક સાથે જરાય હળો-મળો નહિ; નહિતર, તમારે દુનિયા છોડી દેવી પડે.