૧ કોરીંથીઓ ૫:૧૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૧ પરંતુ, હવે હું તમને લખું છું કે જો કોઈ ભાઈ વ્યભિચારી* કે લોભી કે મૂર્તિપૂજક કે અપમાન કરનાર* કે દારૂડિયો કે જોરજુલમથી પૈસા પડાવનાર હોય, તો તેની સાથે હળવા-મળવાનું બંધ કરો;* અરે, એવા માણસ સાથે ખાવું પણ નહિ. ૧ કોરીંથીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૫:૧૧ દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૮ સજાગ બનો!,૧૦/૮/૧૯૯૬, પાન ૨૫ ચાકીબુરજ,૧૦/૧/૧૯૮૮, પાન ૨૧
૧૧ પરંતુ, હવે હું તમને લખું છું કે જો કોઈ ભાઈ વ્યભિચારી* કે લોભી કે મૂર્તિપૂજક કે અપમાન કરનાર* કે દારૂડિયો કે જોરજુલમથી પૈસા પડાવનાર હોય, તો તેની સાથે હળવા-મળવાનું બંધ કરો;* અરે, એવા માણસ સાથે ખાવું પણ નહિ.