-
૧ કોરીંથીઓ ૧૨:૧૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૩ ભલે પછી આપણે યહુદી હોઈએ કે ગ્રીક, ગુલામ હોઈએ કે આઝાદ, પવિત્ર શક્તિથી આપણે બધાએ એક જ શરીરમાં બાપ્તિસ્મા લીધું છે અને બધાને એક જ શક્તિ મળી છે.
-