-
૧ કોરીંથીઓ ૧૪:૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૬ પરંતુ ભાઈઓ, આ સમયે જો હું તમારી પાસે આવીને બીજી ભાષાઓ બોલું, પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ ન કરું કે જ્ઞાન ન આપું કે ભવિષ્યવાણી ન કરું કે ન શીખવું, તો શું મારાથી તમને કોઈ ફાયદો થશે?
-