-
૧ કોરીંથીઓ ૧૪:૧૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૨ તમારા વિશે પણ એવું જ છે; તમે ઈશ્વરની શક્તિથી મળનારાં દાનોની ઝંખના રાખતા હોવાથી, મંડળને દૃઢ કરે એવાં દાનોથી ભરપૂર થવાનો પ્રયત્ન કરો.
-