-
૧ કોરીંથીઓ ૧૫:૧૦નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૦ પરંતુ, હું જે કંઈ છું એ ઈશ્વરની અપાર કૃપાથી છું. અને મારા પરની તેમની અપાર કૃપા નકામી ગઈ નથી, પણ મેં તેઓ બધા કરતાં વધારે મહેનત કરી છે. મેં તો નહિ, મારા પર રહેલી ઈશ્વરની અપાર કૃપાએ મહેનત કરી છે.
-