૨ કોરીંથીઓ ૧:૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧ હું પાઊલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત* છું. હું આપણા ભાઈ તિમોથી સાથે કોરીંથમાં ઈશ્વરના મંડળને અને અખાયાના બધા પવિત્ર જનોને આ લખું છું:
૧ હું પાઊલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત* છું. હું આપણા ભાઈ તિમોથી સાથે કોરીંથમાં ઈશ્વરના મંડળને અને અખાયાના બધા પવિત્ર જનોને આ લખું છું: