-
૨ કોરીંથીઓ ૧:૧૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૧ તમે પણ અમારા માટે વિનંતીઓ કરીને મદદ કરી શકો, જેથી ઈશ્વર તમારી પ્રાર્થનાઓનો જવાબ આપીને અમારા પર દયા બતાવે. અને ઈશ્વરની એ દયા માટે ઘણા લોકો તેમનો આભાર માનશે.
-