-
૨ કોરીંથીઓ ૧:૧૭નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૭ જો મારો ઇરાદો આવો હતો, તો પછી શું હું મારા નિર્ણયમાં ઢચુપચુ હતો? અથવા શું મારો ઇરાદો દુનિયાના લોકો જેવો હતો કે, હું “હા, હા” કહું, પણ પછી “ના, ના” કરું?
-