૧૮ આપણા બધાના ચહેરા પડદાથી ઢંકાયેલા નથી અને આપણે અરીસાની જેમ યહોવાના ગૌરવનું પ્રતિબિંબ પાડીએ છીએ. એમ કરતાં કરતાં આપણે પણ બદલાઈને તેમના જેવા બનીએ છીએ અને આપણું ગૌરવ વધતું ને વધતું જાય છે. આમ, અદૃશ્ય યહોવા આપણને જેવા બનાવવા માંગે છે, એવા જ આપણે બનતા જઈએ છીએ.