૨ કોરીંથીઓ ૫:૧૦ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૦ કેમ કે આપણે બધાએ ખ્રિસ્તના ન્યાયાસન આગળ હાજર થવું પડશે,* જેથી આ શરીરમાં રહીને જે સારાં કે ખરાબ* કામો કર્યાં હોય, એનો બદલો દરેકને આપવામાં આવે. ૨ કોરીંથીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૫:૧૦ ચોકીબુરજ,૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬
૧૦ કેમ કે આપણે બધાએ ખ્રિસ્તના ન્યાયાસન આગળ હાજર થવું પડશે,* જેથી આ શરીરમાં રહીને જે સારાં કે ખરાબ* કામો કર્યાં હોય, એનો બદલો દરેકને આપવામાં આવે.