-
૨ કોરીંથીઓ ૧૦:૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૦ હવે, હું પાઊલ પોતે તમને ખ્રિસ્તની નમ્રતા અને કૃપા દ્વારા વિનંતી કરું છું. તમારામાંના અમુકને લાગે કે હું તમારી સાથે હોઉં ત્યારે કમજોર અને તમારી સાથે ન હોઉં ત્યારે કડક હોઉં છું.
-