-
૨ કોરીંથીઓ ૧૧:૨૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૬ મેં મારી મુસાફરીઓમાં અનેક વાર આવાં જોખમો સહન કર્યાં છે: નદીઓનાં જોખમો, લુટારાઓનાં જોખમો, મારા પોતાના લોકો તરફથી જોખમો, બીજી પ્રજાઓ તરફથી જોખમો, શહેરનાં જોખમો, ઉજ્જડ પ્રદેશોનાં જોખમો, દરિયાનાં જોખમો, જૂઠા ભાઈઓ તરફથી જોખમો.
-