-
ગલાતીઓ ૨:૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨ પ્રભુએ મને પ્રગટ કર્યું હતું એટલે હું ત્યાં ગયો અને બીજી પ્રજાઓને હું જે ખુશખબર જાહેર કરું છું એ મેં ભાઈઓને જણાવી. જોકે, ફક્ત આગળ પડતા ભાઈઓને મેં એ જણાવી, જેથી હું ખાતરી કરી શકું કે હું નકામો દોડતો નથી કે નકામો દોડ્યો નથી.
-