-
ગલાતીઓ ૨:૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪ પરંતુ, એ મુદ્દો ઢોંગી ભાઈઓને લીધે ઊભો થયો, જેઓ છૂપી રીતે અંદર આવી ગયા છે; તેઓ એ કારણે આવ્યા કે આપણે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં હોવાથી જે આઝાદીનો આનંદ માણીએ છીએ એની જાસૂસી કરે; તેઓ આપણને પૂરી રીતે ગુલામ બનાવવા માંગતા હતા;
-