ગલાતીઓ ૩:૧૯ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૯ તો પછી, નિયમશાસ્ત્ર કેમ આપવામાં આવ્યું? જે વંશજને* વચન આપવામાં આવ્યું હતું એ આવે ત્યાં સુધી પાપ જાહેર કરવા માટે આપવામાં આવ્યું હતું; એ દૂતો દ્વારા મધ્યસ્થને હાથે જાહેર કરાયું. ગલાતીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૩:૧૯ ચાકીબુરજ,૨/૧/૧૯૯૦, પાન ૧૦ ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૪૬
૧૯ તો પછી, નિયમશાસ્ત્ર કેમ આપવામાં આવ્યું? જે વંશજને* વચન આપવામાં આવ્યું હતું એ આવે ત્યાં સુધી પાપ જાહેર કરવા માટે આપવામાં આવ્યું હતું; એ દૂતો દ્વારા મધ્યસ્થને હાથે જાહેર કરાયું.