-
ગલાતીઓ ૪:૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૯ પરંતુ, હવે તમે ઈશ્વરને ઓળખતા થયા છો અથવા ખરું જોતાં ઈશ્વર તમને ઓળખે છે. તો પછી, તમે શા માટે દુનિયાના નબળા અને નકામા રીતરિવાજો તરફ પાછા ફરી રહ્યા છો અને ફરીથી એના દાસ બનવા માંગો છો?
-