-
ગલાતીઓ ૫:૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૬ કેમ કે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં રહેવા માટે સુન્નત કરાવવી કે ન કરાવવી એનું કોઈ મહત્ત્વ નથી, પણ પ્રેમથી પ્રેરાયેલી શ્રદ્ધાનું મહત્ત્વ છે.
-