એફેસીઓ ૨:૧૦ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૦ આપણે ઈશ્વરના હાથની કરામત* છીએ અને સારાં કામો માટે આપણને ખ્રિસ્ત સાથે એકતામાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એ કામો પ્રમાણે આપણે ચાલીએ એવું ઈશ્વરે પહેલેથી નક્કી કર્યું હતું.
૧૦ આપણે ઈશ્વરના હાથની કરામત* છીએ અને સારાં કામો માટે આપણને ખ્રિસ્ત સાથે એકતામાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એ કામો પ્રમાણે આપણે ચાલીએ એવું ઈશ્વરે પહેલેથી નક્કી કર્યું હતું.